ગુજરાતી

માં સુરતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુરતી1સૂરતી2

સુરતી1

વિશેષણ

 • 1

  સુરત શહેરનું કે તે તરફનું.

ગુજરાતી

માં સુરતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુરતી1સૂરતી2

સૂરતી2

સ્ત્રીલિંગ

 • 1

  સુરતા; સુરત શહેરનું કે તે તરફનું.

 • 2

  સુરત તરફની બોલી.

સ્ત્રીલિંગ

 • 1

  સુરત તરફની બોલી.

પુંલિંગ

 • 1

  સુરતનો કે તે તરફનો વતની.

પુંલિંગ

 • 1

  સુરતનો કે તે તરફનો વતની.

મૂળ

'સુરત' ઉપરથી