સરપંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરપંચ

પુંલિંગ

  • 1

    પંચનો વડો.

મૂળ

સર +(सं. ) पंच

સરપેચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરપેચ

પુંલિંગ

  • 1

    શિરપેચ; પાઘડી કે ફેંટા પરનું છોગું, કલગી, તોરો.

મૂળ

फा.