સૂરપેટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂરપેટી

સ્ત્રીલિંગ

  • 1

    સૂર પૂરવાનું પેટી આકારનું વાદ્ય; સ્વરપેટી.

મૂળ

સૂર+પેટી