સરમુખત્યાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરમુખત્યાર

વિશેષણ

  • 1

    કુલ સત્તાવાળું.

મૂળ

સર+મુખત્યાર

સરમુખત્યાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરમુખત્યાર

પુંલિંગ

  • 1

    કુલ સત્તાવાળો; અધિકારી.