સૂર્યવંશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂર્યવંશી

વિશેષણ

  • 1

    સૂર્યવંશમાં જન્મેલું.

  • 2

    લાક્ષણિક સૂર્ય ઊગ્યા પછી મોડું ઊઠતું.