સૂર્યસ્નાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂર્યસ્નાન

નપુંસક લિંગ

  • 1

    સૂર્યનો તાપ ખાવો–શરીર પર લેવો તે; એક નૈસર્ગિક ઉપચાર.