સરૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરૈયો

પુંલિંગ

  • 1

    સુગંધીદાર વસ્તુઓ વેચનાર વેપારી.

મૂળ

प्रा. सुरहि (सं. सुरभि પરથી)