સરેરાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરેરાશ

સ્ત્રીલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    નાનીમોટી રકમોનો જુમલો કરીને કઢાતું માન.

ક્રિયાવિશેષણ

  • 1

    સરેરાશ ગણતાં; સરેરાશે.

  • 2

    શુમારે; અંદાજથી.

મૂળ

જુઓ સરાસર; સર૰ म. सरिरास