ગુજરાતી

માં સરવની 8 મુખ્ય વ્યાખ્યા છે: સરવ1સરવે2સર્વ3સ્રુવ4સરવું5સર્વે6સરવું7સર્વે8

સરવ1

પુંલિંગ

 • 1

  એક ઝાડ; સરુ.

મૂળ

फा. सर्व; સર૰ म. सरू; हिं. सरो

ગુજરાતી

માં સરવની 8 મુખ્ય વ્યાખ્યા છે: સરવ1સરવે2સર્વ3સ્રુવ4સરવું5સર્વે6સરવું7સર્વે8

સરવે2

સ્ત્રીલિંગ

 • 1

  આંકણી; મોજણી; (જમીનના માપ ઇ૰ની) તપાસ.

મૂળ

इं.

ગુજરાતી

માં સરવની 8 મુખ્ય વ્યાખ્યા છે: સરવ1સરવે2સર્વ3સ્રુવ4સરવું5સર્વે6સરવું7સર્વે8

સર્વ3

વિશેષણ

 • 1

  બધું; સઘળું.

મૂળ

सं.

ગુજરાતી

માં સરવની 8 મુખ્ય વ્યાખ્યા છે: સરવ1સરવે2સર્વ3સ્રુવ4સરવું5સર્વે6સરવું7સર્વે8

સ્રુવ4

પુંલિંગ

 • 1

  ચાટવો; શરવો (યજ્ઞનો).

મૂળ

सं.

ગુજરાતી

માં સરવની 8 મુખ્ય વ્યાખ્યા છે: સરવ1સરવે2સર્વ3સ્રુવ4સરવું5સર્વે6સરવું7સર્વે8

સરવું5

વિશેષણ

 • 1

  શરવું; ઝટ સાંભળે તેવું.

 • 2

  મોટેથી બોલાયેલું.

 • 3

  અમુક જાતના સ્વાદ અને ફોરમવાળું.

  જુઓ સરાટ

 • 4

  ચપળ. ઉદા૰. સરવા પગ.

 • 5

  પદ્યમાં વપરાતો સહેલું; સરળ.

 • 6

  સુંદર.

ગુજરાતી

માં સરવની 8 મુખ્ય વ્યાખ્યા છે: સરવ1સરવે2સર્વ3સ્રુવ4સરવું5સર્વે6સરવું7સર્વે8

સર્વે6

સર્વનામ​

 • 1

  સર્વ; બધું; સઘળું ('સરવે'=તપાસx).

ગુજરાતી

માં સરવની 8 મુખ્ય વ્યાખ્યા છે: સરવ1સરવે2સર્વ3સ્રુવ4સરવું5સર્વે6સરવું7સર્વે8

સરવું7

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સરકવું; લપસવું; ખસવું.

 • 2

  છટકવું ધીમે રહીને જતા રહેવું.

 • 3

  પાર પડવું; વળવું (જેમ કે, ગરજ, અર્થ, કામ).

મૂળ

प्रा. सर ( सं. सृ)

ગુજરાતી

માં સરવની 8 મુખ્ય વ્યાખ્યા છે: સરવ1સરવે2સર્વ3સ્રુવ4સરવું5સર્વે6સરવું7સર્વે8

સર્વે8

પુંલિંગ

 • 1

  સર્વેક્ષણ; માહિતી એકઠી કરવા માટેનું ક્ષેત્રકાર્ય.

મૂળ

इं.