સર્વગુણસંપન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વગુણસંપન્ન

વિશેષણ

  • 1

    સર્વ ગુણોવાળું.

  • 2

    લાક્ષણિક દુર્ગુણે પૂરું; બધા દુર્ગુણવાળું.