સર્વગ્રાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વગ્રાહી

વિશેષણ

  • 1

    બધું ગ્રહણ કરતું; પોતામાં સમાવતું.

  • 2

    બધું સમજતું.