સર્વતોભદ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વતોભદ્ર

વિશેષણ

  • 1

    બધી રીતે સુંદર.

પુંલિંગ

  • 1

    ચારે બાજુ દરવાજાવાળું મંદિર કે મહેલ.

  • 2

    એક વ્યૂહરચના.

નપુંસક લિંગ

  • 1

    દરેક બાજુથી સરખી રીતે; વંચાય તેવી કાવ્યરચના.

મૂળ

सं.