સર્વતોમુખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વતોમુખી

વિશેષણ

  • 1

    બધી બાજુ મુખવાળું.

  • 2

    દરેક પ્રકારનું; પૂર્ણ; વ્યાપક.