સુરવધુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરવધુ

સ્ત્રીલિંગ

  • 1

    સુરની સ્ત્રી; દેવી.

  • 2

    અપ્સરા.

મૂળ

सं.