સરવૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરવૈયું

નપુંસક લિંગ

  • 1

    સરવાયું; આખા વર્ષના હિસાબનું તારણ (સરવૈયું કાઢવું).

મૂળ

फा. सरमायह=પૂંજી ઉપરથી?