સેરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેરવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સરકાવવું; ધીમે રહી ખસેડવું.

મૂળ

सं. सृ ઉપરથી

સ્રવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્રવવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝરવું; નીતરવું.

મૂળ

सं. स्त्रु