સર્વાંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વાંગી

વિશેષણ

  • 1

    સર્વ અંગોને લગતું; આખા શરીરમાં વ્યાપી કે ફરકી રહેતું.