સુરવાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરવાલ

પુંલિંગ

  • 1

    પાયજામો; ચોરણો.

સ્ત્રીલિંગ

  • 1

    પાયજામો; ચોરણો.

મૂળ

फा. शुल्वार; સર૰ म. सुरवार; हिं.