સર્વાવાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વાવાસી

વિશેષણ

  • 1

    સર્વત્ર જેનો વાસ છે એવું.

મૂળ

+આવાસી

સર્વાવાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વાવાસી

પુંલિંગ

  • 1

    ઈશ્વર.