સર્વાસ્તિવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વાસ્તિવાદ

પુંલિંગ

  • 1

    બધાની હયાતી છે એવો એક (બૌદ્ધ) વાદ; 'રિયાલિઝમ'.

મૂળ

+અસ્તિવાદ