સર્વિસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વિસ

સ્ત્રીલિંગ

  • 1

    નોકરી.

  • 2

    સેવા. જેમ કે, મોટર સર્વિસ.

  • 3

    ટેનિસની રમતમાં પ્રથમ દાવ શરૂ કરવો તે.

મૂળ

इं.