સર્વોપમાલાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વોપમાલાયક

વિશેષણ

  • 1

    બધી શુભ ઉપમાઓને યોગ્ય; શ્રેષ્ઠ (વડીલ માટે પત્રોમાં વપરાતું વિ૰).

મૂળ

+ઉપમા+લાયક