સર્વોપરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વોપરી

વિશેષણ

  • 1

    સૌથી ચડિયાતું; સૌનું ઉપરી; 'સુપ્રિમ' (જેમ કે, -અદાલત).

  • 2

    સર્વોત્તમ; શ્રેષ્ઠ.

મૂળ

+ઉપરી