ગુજરાતી

માં સરસની 5 મુખ્ય વ્યાખ્યા છે: સરસું1સરેસ2સુરસ3સરસ4સરસ5

સરસું1

વિશેષણ

 • 1

  સરસ; સારું.

ગુજરાતી

માં સરસની 5 મુખ્ય વ્યાખ્યા છે: સરસું1સરેસ2સુરસ3સરસ4સરસ5

સરેસ2

સ્ત્રીલિંગ

 • 1

  સરેશ; ચામડાં કે હાડકાંમાંથી મળતો ચીકણો પદાર્થ.

સુરસ3

વિશેષણ

 • 1

  સારા-સુંદર રસવાળું.

મૂળ

सं.

ક્રિયાવિશેષણ

 • 1

  અડીને પાસે; નજીક.

પુંલિંગ

 • 1

  સરેશ; ચામડાં કે હાડકાંમાંથી મળતો ચીકણો પદાર્થ.

મૂળ

फा.

ગુજરાતી

માં સરસની 5 મુખ્ય વ્યાખ્યા છે: સરસું1સરેસ2સુરસ3સરસ4સરસ5

સરસ4

વિશેષણ

 • 1

  સારું; ઉત્તમ.

 • 2

  રસવાળું.

 • 3

  સુંદર.

ગુજરાતી

માં સરસની 5 મુખ્ય વ્યાખ્યા છે: સરસું1સરેસ2સુરસ3સરસ4સરસ5

સરસ5