સરસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરસર

સ્ત્રીલિંગ

  • 1

    છોકરાંની એક રમત; ખારોપાટ.

મૂળ

'સરવું' ઉપરથી

અવ્યય

  • 1

    ઝડપથી સરવાનો કે ચાલવાનો અવાજ.

સરસરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરસરું

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી પાતળું (ઘીં, દહીં).