સરસવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરસવ

પુંલિંગ

  • 1

    એક જાતનું તેલી બી.

મૂળ

प्रा. सरिसव (सं. सर्षप); સર૰ हिं. सरसों; म.

સરસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરસવું

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી સરસાઈ કરવી; ચડી જવું; -થી વધી જવું.

મૂળ

'સરસ' ઉપરથી