ગુજરાતી

માં સરાહીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરાહી1સુરાહી2

સરાહી1

વિશેષણ

  • 1

    વખાણવા લાયક; મનોહર.

મૂળ

'સરાહ' પરથી

ગુજરાતી

માં સરાહીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરાહી1સુરાહી2

સુરાહી2

સ્ત્રીલિંગ

  • 1

    કૂજાના ઘાટનું (સાંકડા ગળાનું) એક વાસણ.

મૂળ

अ. સુરાહી