સરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરી

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સરિતા; નદી.

મૂળ

सं. सरि, हिं.

સૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂરી

પુંલિંગ

  • 1

    વિદ્વાન; પંડિત; આચાર્ય; કવિ (જૈન આચાર્યોના નામ પાછળ લગાડવામાં આવે છે).

મૂળ

सं.