ગુજરાતી માં સરોદોની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સરોદો1સરોદો2સરોદો3

સરોદો1

પુંલિંગ

 • 1

  સરોતો; સૂડી.

 • 2

  સરોદ; એક તંતુવાદ્ય; સારંગી.

 • 3

  નાકમાંથી ચાલતા શ્વાસ ઉપરથી ભવિષ્ય કહેવાની વિદ્યા; સ્વરોદય.

ગુજરાતી માં સરોદોની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સરોદો1સરોદો2સરોદો3

સરોદો2

પુંલિંગ

 • 1

  સૂડી.

મૂળ

સર૰ हिं. सरौता

ગુજરાતી માં સરોદોની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સરોદો1સરોદો2સરોદો3

સરોદો3

પુંલિંગ

 • 1

  એક તંતુવાદ્ય; સારંગી.

મૂળ

फा. सुरोद