સર્વોદયવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વોદયવાદ

પુંલિંગ

  • 1

    અમુક વર્ગ કે ભાગનો જ નહીં, સર્વનો ઉદય થવો જોઈએ એવો વાદ.