સલૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલૂક

સ્ત્રીલિંગ

 • 1

  વર્તણૂક; રીતભાત; વર્તાવ.

 • 2

  સદ્ભાવ; મેળ.

 • 3

  ભલાઈ; નેકી; ઉપકાર.

મૂળ

अ.

સુલૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુલૂક

પુંલિંગ

 • 1

  સલૂક; વર્તણૂક; રીતભાત; વર્તાવ.

 • 2

  સદ્ભાગ્ય; મેળ.

 • 3

  ભલાઈ; નેકી; ઉપકાર.

મૂળ

अ.