સેલડઘેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેલડઘેલું

વિશેષણ

  • 1

    હલેતું; મુગ્ધાવસ્થાના આનંદમાં ઘેલા જેવું લાગતું.

મૂળ

સર૰ અલ્લડ+ઘેલું