સુલતાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુલતાની

વિશેષણ

  • 1

    સુલતાનનું-ને લગતું.

સ્ત્રીલિંગ

  • 1

    સુલતાનનો અમલ.

  • 2

    લાક્ષણિક રાજાની આપખુદી કે જુલમ.