ગુજરાતી

માં સલફોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સલફો1સુલ્ફો2

સલફો1

પુંલિંગ

  • 1

    સપાટો; દમ (ચલમનો).

  • 2

    જથો.

મૂળ

हिं. सुलफा

ગુજરાતી

માં સલફોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સલફો1સુલ્ફો2

સુલ્ફો2

પુંલિંગ

  • 1

    +વગર તવે કે કોરી તમાકુ ભરેલી ચલમ.

મૂળ

फा. सुल्फा