સેલફોન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેલફોન

પુંલિંગ

  • 1

    મોબાઇલ ફોન; હરતાં ફરતાં સાથે રાખી શકાય તેવો સેલ્યુલર રેડિયોપદ્ધતિથી ચાલતો નાનકડો ફોન.

મૂળ

इं.