સેલ્યુલોઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેલ્યુલોઝ

નપુંસક લિંગ

  • 1

    છોડ કે વનસ્પતિમાંથી મળતો એક પ્રકારનો કાર્બોદિત પદાર્થ.

મૂળ

इं.