સુલેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુલેહ

સ્ત્રીલિંગ

  • 1

    સલાહશાંતિ; ઝઘડા કે લડાઈનો અભાવ.

  • 2

    સમાધાની; સંધિ.

મૂળ

अ. सुल्ह; સર૰ हिं., म. सुलह