સલાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલાટ

પુંલિંગ

  • 1

    પથ્થર ઘડનારો.

મૂળ

प्रा. सिल्लार (सं. शिलाकार); સર૰ हिं. सिलावट

સલાટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલાટું

નપુંસક લિંગ

  • 1

    સલાટનું કામકાજ કે ધંધો.