સલાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલાડી

સ્ત્રીલિંગ

  • 1

    ધાર કાઢવાનો પથ્થર.

મૂળ

સર૰ प्रा. सिलिधा ( सं. शिलिका)