સલાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલાડો

પુંલિંગ

  • 1

    એક ઊંટને બીજાને પૂંછડે બાંધવું તે.

  • 2

    લાક્ષણિક કોઈને મરજી વિરુદ્ધ કામે લગાડવું તે.

  • 3

    સલાડું; અહીંની તહીં ને તહીંની અહીં વાત કરવી તે (ચ.) (સલાડો કરવો).

મૂળ

સલાડવું પરથી