સલામ અલૈકુમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલામ અલૈકુમ

  • 1

    મળતી વખત વંદન કરવા બોલવાનો મુસલમાની ઉદ્ગાર ('તમને શાંતિ મળો!').

મૂળ

अ.