સલામ ભરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલામ ભરવી

  • 1

    ખાસ નીચા નમીને સલામ કરવી.

  • 2

    આજીજી કે ખુશામત કરવી.