ગુજરાતી

માં સળની 2 મુખ્ય વ્યાખ્યા છે: સળ1સૂળ2

સળ1

પુંલિંગ

 • 1

  ગેડ કે દબાણનો આંકો-કાપો.

 • 2

  સોળ; (સોટી વગેરેના) મારનો શરીર પર પડતો લિસોટો કે આંકો.

ગુજરાતી

માં સળની 2 મુખ્ય વ્યાખ્યા છે: સળ1સૂળ2

સૂળ2

નપુંસક લિંગ

 • 1

  શૂળ; ભાલા જેવું એક પ્રાચીન અસ્ત્ર.

 • 2

  શૂળી.

 • 3

  ત્રિશૂલ.

 • 4

  કાંટો.

 • 5

  શૂળ ભોંકાયા જેવું દરદ.

સ્ત્રીલિંગ

 • 1

  સૂઝ; સમજ.

મૂળ

સર૰ म. ( सं. सलाका ?)

સ્ત્રીલિંગ

 • 1

  (સીધો, લાંબો) કાંટો.