સળગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સળગવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બળવું; લાગવું.

  • 2

    લાક્ષણિક આગ પેઠે ઝબકી કે ઊઠી આવવું. જેમ કે, તોફાન સળગવું; સીમાડા સળગવા.

મૂળ

સર૰ हिं. सि (-सु) लगना; म. शिलक(-ग)णें (अ. शल्क?)