સવે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવે

અવ્યય

 • 1

  ઠેકાણે; રસ્તે; વ્યવસ્થિત.

સવે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવે

વિશેષણ

 • 1

  સારું; રૂડું.

સૂવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂવું

અવ્યય

 • 1

  આડા પડવું.

 • 2

  ઊંઘવું.

મૂળ

प्रा. सुव (सं. स्वप्); अप. सुआ (सं. शी)

સ્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વ

વિશેષણ

 • 1

  પોતાનું; પોતીકું.

મૂળ

सं.

સ્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વ

નપુંસક લિંગ

 • 1

  ધનદોલત; સંપત્તિ જેમ કે, સર્વસ્વ.

સેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેવ

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો સેવા; ચાકરી.

સેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેવ

સ્ત્રીલિંગ

 • 1

  શેવ; ચણાના લોટની લાંબી સળી જેવી એક તળેલી વાની.

 • 2

  ઘઉંની કરાતી એ જ આકારની એક વાની.

મૂળ

સર૰ हिं. सेवँई