સેવકાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેવકાઈ

સ્ત્રીલિંગ

  • 1

    સેવકપણું.

  • 2

    સેવકનું કાર્યક્ષેત્ર કે મહેનતાણું.

મૂળ

સર૰ हिं.