સ્વપ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વપ્ન

નપુંસક લિંગ

  • 1

    ઊંઘમાં ભાસતો દેખાવ; સમણું.

મૂળ

सं.

સ્વપ્નું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વપ્નું

નપુંસક લિંગ

  • 1

    સપનું; સ્વપ્ન.