સ્વપ્રકાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વપ્રકાશ

વિશેષણ

  • 1

    પોતાના તેજ કે જ્ઞાનથી પ્રકાશનાર; સ્વયંપ્રકાશ.

પુંલિંગ

  • 1

    પોતાનો નિજી પ્રકાશ.

મૂળ

सं.