સ્વયંસત્તાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વયંસત્તાક

વિશેષણ

  • 1

    બીજાને આધારે નહિ, પોતે પોતા થકી જ સત્તાવાળું; 'સૉવરેન'.