સ્વશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વશ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઇંદ્ર.

મૂળ

सं.

સવશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવશ

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો વશ કે કાબૂમાં હોય તેવું.

મૂળ

सं.

સંવેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવેશ

પુંલિંગ

  • 1

    સૂઈ જવું તે.

  • 2

    આસન.

મૂળ

सं.